અરવલ્લી જીલ્લાના ઠાકોર સેના ના પૂર્વ પ્રમુખનું દુઃખદ અવસાન

રિપોર્ટર સુનિલસિંહ અરવલ્લી :
   અરવલ્લી જીલ્લાના ઠાકોર સેના ના પૂર્વ પ્રમુખનું ક્રાંતિસિંહ ઠાકોરનું હ્નદયરોગના કારણે દુઃખદ અવસાન થયું છે.
અલ્પેશઠાકોર, ધવલસિંહ ઝાલા સહિતના આગેવાનો અંતિમ વિધિમાં રહેશે હાજર 
આવતીકાલે તા.30/01/2019 ના સવારે 9.30 વાગે કરાશે અંતિમવિધિ 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment