લખનૌ તા. ૨૪ : ઉત્તર પ્રદેશના રાજકારણને લઈને એવું કહેવાય છે કે અહીં જેની આંગળી ખુંતી, તેના માટે દિલ્હીની સત્તા આસાન બની જાય છે. આ સ્થિતિમાં થોડા મહિનાઓ કનિદૈ લાકિઅ બાદ જ યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા બનતા બગડતા રાજકીય સમીકરણોથી કેંન્દ્રમાં સત્તારૂઢ ભાજપની સ્થિતિ થોડી નબળી પડતી નજરે પડે છે. એક સર્વેમાં કનિદૈ લાકિઅ ચોંકાવનારી અકિલા વિગતો સામે આવી છે. આ સર્વેમાં સામે આવેલા તારણ પ્રમાણે જો ઉત્તર પ્રદેશમાં વિપક્ષ એકજુથ થઈ જાય તો ભાજપ માત્ર ૫ જ બેઠકો કનિદૈ લાકિઅ પર સમેટાઈ શકે છે.
એક જાણીતી સમાચાર ચેનલ અને એજંસી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે અનુંસાર ૨૦૧૪ની ચૂંટણીમાં ઝળહળતા વિજય સાથે ૭૧ બેઠકો જીતનારી ભાજપ આ વખતે માત્ર ૫ જ બેઠકો પર કનિદૈ લાકિઅ સમેટાઈ શકે છે. સર્વેમાં જણાવ્યા અનુંસાર સમાજવાદી પાર્ટી-બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન ઉત્તર પ્રદેશની ૮૦માંથી ૫૮ બેઠકો જીતી શકે છે. જયારે કનિદૈ લાકિઅ ભાજપ જો પોતાના અકિલા સહયોગી અપના દળ સાથે મળીને ચૂંટણી લડે તો બંનેને ૧૮ બેઠકો મળી શકે છે. તો જો આ ગઠબંધનમાં સપા-બસપા સાથે કોંગ્રેસન અને આરએડી કનિદૈ લાકિઅ પણ જોડાય જાય તો ભાજપ માટે કફોડી સ્થિતિ સર્જાઈ શકે છે. જો મહાગઠબંધનનો સીટોનો અકીલા આંકડો ૭૫ સુધી પહોંચી શકે છે. જયારે ભાજપને માત્ર ૫ કનિદૈ લાકિઅ જ બેઠકો મળી શકે છે. જો વાત વોટ શેરની વાત કરવામાં આવે તો ભાજપને અહીં પણ ઉંધા મોંએ પટકાઈ શકે છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ૪૩.૩ ટકા વોટ શેરથી ઘટીને કનિદૈ લાકિઅ ૩૬ ટકામાં સમેટાઈ શકે છે. તો સપા-બસપા ગઠબંધનનો વોટ શેર ૪૨.૮ ટકાથી વધીને ૪૬ ટકાએ પહોંચી શકે છે. તો કોંગ્રેસને આ ગઠબંધનથી કોઈ ખાસ નુંકશાન થાય કનિદૈ લાકિઅ તેમ નથી અને ગત વખતની ૨ બેઠકોની સરખામણીએમાં ૪ બેઠકો મેળવી શકે છે. પાર્ટીનો વોટ શેર પર ૭.૫ ટકાથી વધીને ૧૨ ટકા થાય તેવી શકયતા છે. ૨૦૧૪માં કનિદૈ લાકિઅ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે અભૂતપૂર્વ પ્રદર્શન કરતા ૭૧ બેઠકો પર જીત મેળવીને સપાટો બોલાવી દીધો હતો. ભાજપના સહયોગી દળ અપના દળને ૨ બેઠકો કનિદૈ લાકિઅ મળી હતી. કોંગ્રેસની માત્ર ૨ બેઠકો મળી હતીએ. સમાજવાદી પાર્ટીને ૫ બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો, તો બસપાનું તો ખાતુ પણ ખુલ્યુ નહોતુ.

0 Comments:
Post a Comment