ગાંધીનગર ના કોર્પોરેટર રાકેશભાઈ ના પુત્ર શિવ નો જન્મ દિવસ તેમણે અનોખી રીતે ઉજવ્યો હતો

ગાંધીનગર ના કોર્પોરેટર રાકેશભાઈ નાપુત્ર શિવ ના જન્મ દિવસ નિમિત્તે સમપણ સે.28બેહેરા મુગ્ધા બાળકો અને અંધશાળા સે.16ખાતે બાળકો ને બિસ્કિટ. કરીયાણુ તથા ભણવામાં ઉપયોગી ચિજ વસ્તુઓ નું વિતરણ કયું



Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment