વિરમગામ યુવા માધાતા ટ્રસ્ટ દ્વારા માધાતા મહારાજા ની ભવ્ય શોભાયાત્રા

રીપોર્ટર મુન્ના વ્હોરા વિરમગામ :
વિરમગામ યુવા માધાતા ટ્રસ્ટ દ્વારા માધાતા મહારાજા ની ભવ્ય શોભાયાત્રા 

સમસ્ત તળપદા કોળી સમાજ વિરમગામ યુવા માધાતા એકતા ટ્રસ્ટ આયોજીત પુથ્વીમાતા મહારાજની ભવ્ય શોભાયાત્રા વિરમગામના રાજમાર્ગો પર નીકળી હતી. જેમાં મોટી સંખ્યાંમાં કોળી સમાજના લોકો જોડાયા હતા.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment