શામળાજી હિંમતનગર નેશનલ હાઇવે નં ૮ પર સર્જાયો અકસ્માત

રિપોર્ટર સુનિલસિંહ અરવલ્લી :







શામળાજી હિંમતનગર નેશનલ હાઇવે નં ૮ પર સર્જાયો અકસ્માત..ગાંભોઇ રૂપાલ ચોકડી પાસે..
શામળાજી પાસે થી આવતા  ટ્રેલરે ૫ વાહનો ને  અડફેટે લેતા સર્જાયો અકસ્માત..અકસ્માત માં ૧ માણસ  નું મોત નીપજ્યું હતું અને ૧ ગાયલ થયો હતો

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment