ગુજરાત શ્રમિક સેવા સંઘ દ્વારા ગુજરાત એસ.ટી.નિગમ ના કામદારોના પડતર પ્રશ્ર્નો માટે ગાંધીનગર માં ધરણા નો કાર્યક્રમ યોજાયો






ગુજરાત શ્રમિક સેવા સંઘ ના સામાન્ય મઁત્રી ના કેહવા મુજબ  ગુજરાત એસ.ટી.નિગમ ના કામદારોના પડતર પ્રશ્ર્નો ના 23 મુદ્દાવોનું નિરાકરણ સમય મર્યાદામાં નહીં આવે તો અમારે ના છૂટકે વર્કસ ટુ રૂલ્સ ચક્કાજામનો કાર્યક્રમ આપવાની ફરજ પડશે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment