અમદાવાદ ના વિજોલ વિસ્તારમાં પ્રજાસતાક દિન કોર્પોરેટર શ્રી અતુલભાઈ પટેલ તરફથીઅનોખી રીતે ઉજવ્યો હતો

અમદાવાદ રિપોર્ટર:



આજ રોજ પ્રજાસતાક દિનના દિવસે વિજોલ પ્રાથમિક શાળાના બાળકોને આજ વિસ્તારના કોર્પોરેટર શ્રી અતુલભાઈ પટેલ તરફથી ચવાણું નાસ્તા તરીકે આપવામાં આવ્યો હતો જે બાળકોએ હોંશે હોંશે ભરપેટ ખાધો હતો.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment