વી. એસ. હૉસ્પિટલના ખાનગીકરણ સામે ગો બેક પીએમના બેનર્સ સાથે કૉંગ્રેસનો ઉગ્ર વિરોધ

વી.એસ.હોસ્પિટલ ના ખાનગીકરણ ના વિરોધ અને  વડાપ્રધાનના આગમનના વિરોધમાં ગરીબ વિરોધી પાછા જાઓ ના સૂત્ર સાથે અમદાવાદ શહેર પ્રમુખ શ્રી શશીકાંત પટેલની આગેવાની હેઠળ અમદાવાદ ના દરેક વોડમાં કાળા ફુગ્ગા ઉડાવી અને ધરણાં પ્રદશન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે દરેકની ધરપકડ કરી હતી.












Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment