રાફેલ ડીલ પર એક ઓડિયો કિલપના સહારે કોંગ્રેસ પાર્ટીએ ફરી એકવખત સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે ગોવાના મંત્રીમંડળમાં પૂર્વ રક્ષા મંત્રી કનિદૈ લાકિઅ અને હાલના સીએમ મનોહર પર્રિકરે રાફેલ ડીલના રહસ્ય પર કેટલીક અગત્યની માહિતીઓ આપી હતી. જો કે તેમના જ મંત્રી વિશ્વજીત રાણે સાથે કરેલી વાતચીતમાં કનિદૈ લાકિઅ હવે કેદ અકિલા છે. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પોતાના દાવાને પુરાવા તરીકે રજૂ કરવા ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેની વાતચીતની કનિદૈ લાકિઅ એક ઓડિયો કિલપ પણ સંભળાવી. ઓડિયોમાં સંભળાય છે, 'મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ અકીલા નિવેદન આપ્યું છે કે રાફેલ પર સંપૂર્ણ માહિતી તેમના બેડરૂમમાં કનિદૈ લાકિઅ છે.' તેના પર બીજી વ્યકિત હસી પડે છે. એટલું જ નહીં કિલપમાં સંભળાય છે કે, 'તમે આ વાતને કોઇની પણ સાથે ક્રોસ ચેક કરાવી શકો છો જે કેબિનેટ કનિદૈ લાકિઅ મીટિંગમાં સામેલ રહ્યાં હોય. તેમણે (સીએમ) કહ્યું છે કે દરેક દસ્તાવેજ તેમના રૂમમાં છે.' સુરજેવાલાના આ દાવાથી રાફેલ મુદ્દો ફરી એકવખત ગરમ કનિદૈ લાકિઅ થયો છે. ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે આ સમાચાર એવા સમયે આવ્યા છે જયારે આજે જ સુપ્રીમ કોર્ટમાં રાફેલ મુદ્દા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કનિદૈ લાકિઅ પુનર્વિચાર અરજી દાખલ કરાઇ છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું, 'ગોવાના મંત્રીની વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે પર્રિકરે કથિત રીતે કનિદૈ લાકિઅ કહ્યું કે કોઇ તેમનું કંઇ કરી શકશે નહીં અને રાફેલની તમામ ફાઇલો તેમની પાસે છે.' કોંગ્રેસનું કહેવું છે કે પૂર્વ રક્ષા મંત્રીનું આ કહેવું કૌભાંડના તમામ આરોપોની પુષ્ટિ કરે છે કે રાફેલ પર દરેક સ્તર પરક ગડબડી છે, તેના માટે ચોકીદાર જ જવાબદાર છે. સુરજેવાલાએ કટાક્ષ કરતાં કહ્યું કે જે સમયે ચોકીદારે ૧૦ એપ્રિલ ૨૦૧૫ના રોજ પેરિસમાં રાફેલ ખરીદીની એકતરફી જાહેરાત કરી હતી, તે સમયે રક્ષા મંત્રી પર્રિકર ગોવામાં માછલી ખરીદી રહ્યાં હતા. તેમણે કહ્યું કે ચોકીદારના પ્રતિનિધિમંડળમાં રક્ષા મંત્રી સામેલ નહોતા પરંતુ તેમની સાથે અનિલ અંબાણી ગયા હતા.
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment