અમદાવાદ :કોંગ્રેસ દ્વારા ગરીબોની જીવાદોરી સમાન વી એસહોસ્પિટલના કહેવાતા ખાનગીકરણ માટે છેલ્લા કેટલાક દિવસોથીધરણા અને સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યાં છે કોંગ્રેસ દ્વારા વીએસબચાવ અભિયાન છેડાયું છે જે અંતર્ગત .કોંગ્રેસ દ્વારા આજે અનોખીરીતે વિરોધ કરવામાં આવ્યો હતો.આ વિરોધમાં કોંગ્રેસના પ્રદેશઅધ્યક્ષ સહિતના આગેવાનોએ કાફ્રા કપડા પહેરીને વિરોધ પ્રદર્શનકર્યા હતાં.
Home
ગુજરાત
અમદાવાદમાં કોંગ્રેસનું વીએસ બચાવ અભિયાન :પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો કાળા કપડાં પહેરી વિરોધ પ્રદર્શનમાં જોડાયા
Subscribe to:
Post Comments
(
Atom
)

0 Comments:
Post a Comment