રેલ મેન્ટેન્સ ના કારણે તા.26-01-2019 થી 28-01-2019 ધનસુરા અમદાવાદ રોડ બંધ રહેશે

રિપોર્ટર સુનિલસિંહ અરવલ્લી ;

ધનસુરાથી અમદાવાદ જતા રાજ્યધોરી માર્ગ ઉપર ધનસુરા કોલેજ નજીક આવેલ રેલવે ફાટક નં.78 તા.11/01/2019 થી તા.13/01/2019 સુધી બંધ રાખવાનું થતું હોઈ ટ્રાફિક નિયમન માટે જાહેરનામું બહાર પડતા જિલ્લા મેજિસ્ટેટ, અરવલ્લી 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment