વટવા માં રહેતા જયેશભાઇ દવેએ એ.એમ.ટી.એસ. બસ નંબર 128,74 અને 16 ના રૂટ લંબાવવા એ.એમ.ટી.એસ.ના ચેરમેન ને લેટર લખ્યો

રિપોર્ટર અમદાવાદ:
                           
વટવા માં રહેતા જયેશભાઇ દવેએ લોકોને આવવા જવામાં પડતી હાલાકીને કારણે એ.એમ.ટી.એસ. બસ નંબર 128,74 અને 16 ના રૂટ લંબાવવા એ.એમ.ટી.એસ.ના ચેરમેન, સત્યમભાઇ પટેલ,જલ્પાબેનપંડ્યા,પંકજસિંહ બાપુ અને ધારાસભ્ય પ્રદીપસિંહ ને લેટર લખ્યો 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment