ઉના નગરપાલિકા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કે. સી. રાઠોડ પર થયું ફાયરિંગ.

રિપોર્ટર;- ગૌરાંગપર્વત ગોસ્વામી ( ઉના )
ઉના નગરપાલિકા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કે. સી. રાઠોડ પર થયું ફાયરિંગ...

અજાણ્યા ૨ શખ્સો દ્વારા કરાયું ફાયરિંગ....

ફાયરિંગ માં 3 લોકો ઘાયલ....


કે.સી.રાઠોડ પર ફાયરિંગ થતા પોલીસ દ્વારા તપાસ નો ધમધમાટ શરુ કરવા માં આવ્યો
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment