રિપોટર : ગૌરાંગ ગોસ્વામી ( ઉના )
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના હરમડીયા ગામે ૭ વર્ષની બાળા ઉપર દીપડાનો હુમલો હરમડિયા પોતાના ખેતરમાં રમતી ૭ વર્ષની બાળા લક્ષ્મીબેન ભગુભાઈ બારીયા ઉપર જંગલી દીપડા એ હુમલો કરતાં તેમને જમણા હાથે ખંભા ઉપર ઇજા પહોંચી છે તેમની સારવાર હાલ ગીરગઢડા તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ચાલી રહી છે

0 Comments:
Post a Comment