રિપોર્ટર (સુરેન્દ્રનગર) :- કલ્પેશ વાઢેર
> લીંબડી સાયલા વચ્ચે બલદાણા નજીક અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત
> રાજકોટ તરફ થી આવી રહેલી ખાનગી લકઝરી બસ સાથે રાજકોટ તરફ જઈ રહેલી ટ્રક ચાલકનુ સ્ટેરીગ પરનુ કાબુ ગુમાવતા ખાનગી લકઝરી બસ સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો
> અ સર્જાયેલા અકસ્માતમાં ચાર થી પાંચ લોકો નેં ઈજા ત્યારે એક મહિલા સહિત એક યુવાન નું મોત જેઓ ઉપલેટાનાં છે
> અકસ્માતમાં ઈજા પામેલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડી અને સાયલા 108 દ્વારા ખસેડવામાં આવ્યા આં અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રીફર કરવામાં આવ્યાં

0 Comments:
Post a Comment