રિપોર્ટર (ભાવનગર) : અરશદ દસાડીયા
ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે હાથ ઘરેલ ઝુંબેશના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમા ને મળેલ સંયુક્ત બાતમી આધારે સહકારી હાટ, પ્લોટ ગેટ ચોકી પાસે આરોપી સંદિપભાઇ ઉર્ફે ચંદુ મનસુખભાઇ બારૈયા/કોળી ઉ.વ. ૨૩ ધંધો- પ્રા. નોકરી રહે. રામતીર્થ સોસાયટી પ્લોટ નં. ૨૬, સરદારનગર, ભાવનગર વાળાને એક શંકાસ્પદ રજી કાગળો વિનાના એકટીવા સ્કુટર રજી. નં. GJ04-CN-6625 તથા ચેચીસ નંબર ME4JF505KGU456137 તથા એન્જીન નંબર JF50EU34455699ના કી.રૂ. ૩૦૦૦૦/- ના સાથે પકડી પાડી મજકુર વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી તેને ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
સદર મો.સા.ની પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી મો.સાના. રજી. નંબર ઉપરથી ખરાઇ કરતા સદર એકટીવા સ્કુટર ચોરી બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી થયા અંગે ફરિયાદ થયેલ છે. આમ એસ.ઓ.જી. પોલીસે શહેરમાં થયેલ વાહનચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ચોરીના સ્કુટર સાથે ઝડપી પાડેલ છે.
આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબ અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા મહાવિરસિંહ ગોહિલ તથા અતુલભાઇ ચુડાસમા તથા શરદભાઇ ભટ્ટ તથા હારીતસિંહ ચૌહાણ જોડાયા હતા.

0 Comments:
Post a Comment