અમરેલી જીલ્લા ના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ નવા ફિલ્મી અંદાજ મા દેશના વડાપ્રધાનને આડે હાથ લેતા જણાવ્યું

રિપોર્ટર (અમરેલી) :-  અશોક મણવર 
                                                      અમરેલી લોક સભા ના ઉમેદવાર  અને ગુજરાત સરકાર વિપક્ષ નેતા ચુંટણી પ્રચાર મા વ્યવસ્થ છે ત્યારે હાલ  અમરેલી લોક સભા ના કોંગ્રેસના  ઉમેદવાર અને ગુજરાત સરકાર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અમરેલી ખાતે દરેક બુથ મીટીંગ કરેલ મા દેશનાા વડાપ્રધાનને કટાકક્ષ કરતાં  નવા ફિલ્મી અંદાજ મા દેશના વડાપ્રધાનને આડે હાથ લેતા જણાવ્યું કે તેરા વાદા જૂઠા હૈ હાલ અમરેલી લોક સભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર વેગ વંતો થયેલ છે ત્યારે મતદારો મા પણ જોમ અને જુસ્સો જોવા મળેલ હોય ત્યયારે અમરેલી જીલ્લા માં 42 ડીગ્રી તાપમાન વચ્ચે વિપક્ષ નેતા અને લોક સભા ના ઉમેદવાર પરેશ ધાનાણીએ લોકોના પરશ્રનો ઉકેલવાની ખાત્રી આપેલ અનેે અમરેલી જીલ્લાના છેવાડાનાં  ગામ સુધી પહોંચીને અમે લોકોના પ્રશ્રનો દારો સાભળીશુ  હાલ અમરેલી જીલ્લા ખેડૂતો સહિત મંજુર વર્ગ પણ બેહાલ છેે ત્યારે હાલ  અમરેલી જીલ્લા નો વિકાસ કરવામાં આવે છે તેવું અંતમાં જણાવેલ 

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment