રિપોર્ટર (અમરેલી) :- યોગેશ કાનાબાર સાથે અશોક મણવર
રાજુલામા કેંનરા બેન્ક માં પાક વિમાની રકમ માંટે ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે ત્યારે હાલ છેલ્લા કેટલાય સમય થી બેન્ક માં ગરબડ થતી હોવાની ફરિયાદો ઉભી થવા પામી છે જ્યારે છૅલા બે દિવસ થી પાક વિમાની રકમ માટે રાજુલા શહેર અને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પાક વીમાનું પ્રિમયમ બેન્કની ભુલના કારણે નહીં કાપતા જે ખેડૂતોને વિમો મળવો જોવે તે નહીં મલતા રોષ ભભૂકી ઉઠેલ.....
અમરેલી જીલ્લા ના રાજુલામા કેંનરા બેન્ક માં પાક વિમાની રકમ માંટે ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે ત્યારે હાલ છેલ્લા કેટલાય સમય થી બેન્ક માં ગરબડ થતી હોવાની ફરિયાદો ઉભી થયેલ હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે ત્યારે છેલ્લા બે દિવસથી પાક વિમાની રકમ માટે રાજુલા શહેર અને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પાક વીમા નું પ્રિમયમ બેન્ક ના ભૂલ ન કારણે નહીં કાપતા જે ખેડૂતો ને મળવો જોવે તે વિમો નહીં મલતા ખેડૂતો બે દિવસથી બેન્ક માં ધકા ખાતા રોષ ભભૂકી ઉઠેલ અને આ બાબતે જ્યારે ભાવનગર તેમજ અમદાવાદ ના અધિકારો પણ દોડી આવેલ પરંતુ કોઈ નિકાલ ન થતા એક ખેડૂતની તબિયત લથડી પડતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળેલ તો બીજી બાજુ આ ઘટનાની જાણ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અમરીશભાઇ ડેર ને થતા ખેડૂતો માટે દોડી આવીને અધિકારીઓ સાથે ચર્ચાઓ કરેલ જેમાં અધિકારીઓએ હાલ તો સમય માંગતા ખેડૂતો તેમજ ધારાસભ્ય અમરીશભાઇ ડેર દ્વારા આગામી 20 દિવસનો સમય આપવામાં આવેલ છે જેમાં અધિકારીઓએ જણાવેલ કે બેન્કની ભૂલ હશે કે જે કાય હશે તેનું નિરાકરણ બેન્ક જ કરશે કોઈ પણ ને નુકસાન નહીં થાય તે તેવું અંતમાં જાણવા મળેલ છે...
બાઈટ.......ખેડૂત ખાતેદાર કોટડી ગામ
0 Comments:
Post a Comment