રિપોર્ટર (ભુજ) :- ધનસુખ ઠક્કર સાથે ઘનશ્યામ બારોટ
શ્રી ડી.બી.વાઘેલા સાહેબ, IGPશ્રી , બોર્ડર રેન્જ, ભુજ તથા શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, SP, પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી IPL ક્રિકેટ મેચ ચાલુ હોઇ ક્રિકેટ સટ્ટાનાં કેસો કરવા સુચના આપતા શ્રી ડી.બી. પરમાર, પોલીસ ઇન્સ. એલ.સી.બી.નાં માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની ટીમ ક્રિકેટ સટ્ટાનાં કેસો શોધવા પ્રયત્નશીલ હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, દિપક ઠક્કર તથા મયુર ઠક્કર નામનાં બે ઇસમો ઇન્ડિયન પેટ્રોલપંપની બાજુમાં આવેલ ચુસ્કી ટી સ્ટોલની સામે પોતાનાં મોબાઇલ પર BLUELINEX.COM સોફટવેર મારફતે હોન્ડા શાઇન પર બેસી KINGS 11 PUNJAB તથા MUMBAI INDIANS વચ્ચે રમાઇ રહેલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમી/રમાડે છે.
મુદામાલઃ- રોકડા રૂ.૧૬,૦૦૦/-તથા મોબાઇલ ફોન નંગ- ર કિ.રૂ.૮,૦૦૦/- , મોટર સાકયલ – ૧ GJ 12 CN 8501 કિ.રૂ.૨૫,૦૦૦/- કુલ મુદામાલ કિ.રૂ.૪૯,૦૦૦/-નો મુદામાલ
આરોપીઓ(૧)દિપક પ્રભુરામ ઠક્કર(આખાણી) ઉ.વ.૩૨ રહે.મકાન નં.૧૨૦,સિધ્ધેશ્વર રેસીડેન્સી-૨,આદિપુર જી.કચ્છ(ર)મયુર જગદીશ ઠક્કર (કોટક) ઉ.વ.૨૧ રહે.પ્લોટ નં.૭૨૩, વોર્ડ ૯/બી, મહાકાલી સોસાયટી, ભારતનગર, ગાંધીધામ- કચ્છ વાળાઓ પકડાઇ ગયેલ છે. તથા (૩) જીતુભાઇ ઠક્કર રહે.અમદાવાદ વાળો હાજર મળી આવેલ નથી. જેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પકડાયેલ આરોપીઓ તથા મુદામાલ એ ડિવીઝન પોલીસ સ્ટેશન-ગાંધીધામ ખાતે સોંપવામાં આવેલ છે.
આ કામગીરીમાં એમ.એસ.રાણા, PSI એલ.સી.બી., શ્રી એ.પી.જાડેજા, PSI એલ.સી.બી. તથા સ્ટાફનાં એએસઆઇ લખમણભાઇ આહિર તથા પોલીસ હે.કો. દેવરાજભાઇ આહિર તેમજ મહેન્દ્રસિંહ જાડેજા નાઓ જોડાયેલ હતા.

0 Comments:
Post a Comment