ચીફ બ્યુરો (સુરેન્દ્રનગર):- કલ્પેશ વાઢેર
પાટડી તાલુકાના ઝીંઝુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ અગમ્ય કારણોસર દવા પી લેતા સારવાર દરમિયાન મૌત નીપજ્યું
થોડા દિવસો પહેલા ઝેરી દવા પી લેતા સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી
ઝીંઝુવાડા પોલીસ મથકે મેડિકલ મૃતક યુવતીના પિતાએ મેડિકલ ઓફિસર સામે નોંધાવી ફરિયાદ

0 Comments:
Post a Comment