ધોરાજી ના ખવાઝા સાહેબ ના મેદાન માં રહેલી ઈકો ગાડી માં લાગી આગ: સદનશીબે કોઈ જાનહાની થઇ નથી

રિપોર્ટર(ધોરાજી):- કૌશલ સોલંકી
ધોરાજી ખ્વાજા સાહેબની દરગાહ પાસે ઈકો ગાડીમાં અચાનક  આગ હતી.  ઈકો ગાડી સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી.ફાયર બ્રિગેડ ને જાણ કરતા  ઘટના સ્થળે ફાયર બ્રિગેડે પોહચી આગ પર મેળવ્યો કાબુ હતો. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થતા તાત્કાલિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ચૂંટણીના માહોલ વચ્ચે આગ લાગતા તંત્ર ખડેપગે રહ્યુ હતુ.  આગ લાગવાનું કારણ હજી અકબંધ છે.  પ્રાથમિક તબક્કે મળતી વિગતો અનુસાર કોઈ જાનહાનિ થયેલ નથી.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment