રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર
> લીંબડી અને ઉંટડી રોડ ઉપર છકડો અને ટ્રેકટર અથડાતાં સર્જાયો અકસ્માત
> ત્યારે છકડામા સવાર મંજુરી અર્થે જઇ રહેલા પાંચ થીં છ મહિલાઓને ગંભીર ઇજા પહોંચી હતી અને 108 ની મદદથી લીબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તમામ મંજુર મહિલાઓ ઉંટડી રહેવાસી છે
> ત્યારે આ અકસ્માત માં ઈજાગ્રસ્ત મંજુર મહિલાઓને ગંભીર ઇજા થવા થીં તાત્કાલિક લીંબડી હોસ્પિટલ થી સુરેન્દ્રનગર રીફર કરવામાં આવી હતી
0 Comments:
Post a Comment