રિપોર્ટર (સુરત) : જીગ્નેશ જોશી
જય ભવાની જય શિવરાય...
હિન્દવી સ્વરાજના સંસ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની
૩૮૯ જન્મ જયંતી
( તિથિ પ્રમાણે ) ની ઉજવણી
૨૩ માર્ચ ના રોજ છે,
જેમાં સર્વ શિવસેના ના પદાધિકારીઓ અને શિવસૈનિકોઓ એ અને શિવપ્રેમી જનતા એ હાજર રહ્યા
તારીખ ૨૩ માર્ચ ૨૦૧૯
સાંજે ૦૪ = ૦૦ કલાકે થી
ભેદવાડ દરગાહ શિવસેના સુરત જિલ્લા કાર્યાલય થી શોભાયાત્રા નીકળી
જે પાંડેસરા આવિર્ભાવ સોસાયટી વિભાગ ૨ ખાતે આવેલી
શિવાજી મહારાજ ની પ્રતિમા ને ફુલહાર અર્પણ કરી કાર્યક્રમ ની પુર્ણાહુતી કરી.
નિમંત્રક :
શિવસેના સુરત તથા તાપી જીલ્લા પ્રમુખ
શ્રી અરુણ ભાઈ ડી કલાલ..
લી. અવિનાશ આર. પાટીલ
સુરત મહાનગર ઉપ પ્રમુખ.

0 Comments:
Post a Comment