વિરોધ પક્ષ ના નેતા ની આગેવાની માં રાજ્યપાલ શ્રી ને આવેદન પત્ર આપવા વિરોધ પક્ષ ના નેતા ના નિવાસ સ્થાને થી રાજ્યપાલ ના નિવાસ સ્થાન સુધીં ચાલતા કોંગ્રેસ ના બધા જ ધારાસભ્યો પહોંચ્યા અને નારા બોલવામાં આવ્યા બચાવો રે બચાવો લોક શાહી બચાવો ધારાસભ્યો ની ઉપર થતો અત્યાચાર બંધ કરો ભગવાનભાઇ બારડને ન્યાય આપો અને ભગવાનભાઇ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું...
Home
ગુજરાત
ભગવાનભાઇ બારડ માટે વિરોધ પક્ષ ના નેતા સાથે ધારાસભ્યો એ રાજ્યપાલ શ્રી ને આવેદન પત્ર આપ્યું
Subscribe to:
Post Comments
(
Atom
)

0 Comments:
Post a Comment