રાજુલાના દંતરડી નો યુવક સૈન્યમાં ભરતી થતા તેનું ગામ લોકોએ સ્વાગત કર્યું

રિપોર્ટર (રાજુલા) : વિપુલ વાઘેલા


રાજુલાના દંતરડી ગામ નો યુવક શ્રી નિલેશભાઈ સીયલ સૈન્યમાં ભરતી થતા તેનું ગામ લોકોએ અને મહેશભાઈ કાવતે તેનું ફુલહાર થી  સ્વાગત કર્યું 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment