હિંમતનગર તાલુકાના દેરોલ ગામમાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગનિદાનકેમ્પનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

રિપોર્ટર (સાબરકાંઠા) : વારીસ સૈયદ                   આજે હિંમતનગર તાલુકાના દેરોલ ગામમાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગનિદાનકેમ્પનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આજુબાજુ ના ગામડા માંથી સાગર્ભમાતા ઓ બાળકો અને જનરલ રોગો ના દર્દી  માટે નો કેમ્પ યોજાયો આમા પીડિયાટ્રીક, ગાયનેક અનેમેડીકલ ઓફિસર હાજર રહ્યા હતા આ કેમ્પ 150 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો અને  તમામ ને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યકમ ને સફળ બનાવવામાં આરોગ્યસ્ટાફ અને સરપંચ તથા ગ્રામજનોએ ખુબજ સુંદર રીતે કામગીરી કરી હતી  બાઈટ મુળજીભાઈ પટેલ(TIECO)  (2)ર્ડા. નેહાબેન પટેલ મેં.ઓ. દેરોલ.





Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment