હિંમતનગર માં બે જૂથ વચ્ચે જૂથ અથડામણ.

રિપોર્ટર(સાબરકાંઠા) : સુનિલસિંહ પરમાર 
હિંમતનગર ના કાણીયોલ અને ખણુંસા ગામના દરબાર અને પટેલ કોમ ના બે જૂથ વચ્ચે જૂથ અથડામણ. જૂથ અથડામણ માં 4 લોકો ઘાયલ. કારના કાચ તોડયા. પોલીસે 3 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા.જીલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે. 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment