બાયડ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર-અરવલ્લી/સાબરકાંઠા-સુનિલસિંહ પરમાર :

આજ રોજ બાયડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો,શિક્ષણ,રોજગારી,મોંઘવારી ના પ્રશ્નો માટે ચૂંટાયેલા સદસ્યો બાયડ ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો. જેમાં બાયડ ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, જિલ્લા સદસ્યો કિરીટભાઈ ગોસ્વામી, માનવેન્દરસિંહ સોલંકી, મયૂરધ્વજસિંહ ઝાલા, બાયડ શહેર પ્રમુખ હર્ષદભાઈ પટેલ,બાયડ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ અફજલભાઈ, જિલ્લા મહામત્રી મનહરસિંહ પરમાર તેમજ તાલુકા જિલ્લા હોદેદારો હાજર રહ્યા 

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment