બાયડ ખાતે માકેટયાર્ડમાં મગફળી ખરીદીમાં વિલંબ થતા ખેડૂતો એ હોબાળો મચાવ્યો હતો

રિપોર્ટર - અરવલ્લી/ સાબરકાંઠા - સુનિલસિંહ પરમાર :


બાયડ ખાતે માકેટયાર્ડમાં મગફળી ખરીદીમાં વિલંબ થતા ખેડૂતો એ હોબાળો મચાવ્યો હતો. તેમજ બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ને આ વાતની જાણ કરતા રાત્રે તેઓ માકેટયાર્ડ પહોંચ્યા હતા અને કલેકટર શ્રી ને રજુઆત કરી તેમજ પ્રાંત અધિકારી , મામલતદાર અને પોલીસ સબ ઇન્સ્પેકટર ની હાજરીમાં મોડે સુધી રહી ખરીદી ચાલુ કરાવી હતી.


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment