Abhivyakti Gujarat News - Read Daily Gujarati Breaking News and Samachar Headlines today in Gujarati Language based on current affairs. Latest news videos, photos from all cities of Gujarat and around the world.
Home
દેશ વિદેશ
ટ્રમ્પની દિકરી ઈવાન્કાની વર્લ્ડ બેંકના આગામી અધ્યક્ષ તરીકે થઇ શકે છે નિમણુક
ટ્રમ્પની દિકરી ઈવાન્કાની વર્લ્ડ બેંકના આગામી અધ્યક્ષ તરીકે થઇ શકે છે નિમણુક
અધ્યક્ષ પદની રેસમાં ઇવાંકા સિવાય સંભવિત ઉમેદવારોમાં સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ રાજદુત નિક્કી હેલી પણ સામેલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પ વર્લ્ડ બેન્કની આગામી અધ્યક્ષ બની શકે છે. ઇવાંકાનું નામ વર્લ્ડ બેન્કના અધ્યક્ષ પદની રેસમાં છે. કનિદૈ લાકિઅ ઇવાંકા હાલ વ્હાઇટ હાઉસની સલાહકાર છે અને તે વર્તમાન અધ્યક્ષ જિમ યોંગ કિમનું સ્થાન લઈ શકે છે. બીજા વર્લ્ડ વોર પછી 189 દેશોની આ બેન્ક અસ્તિત્વમાં કનિદૈ લાકિઅ આવી હતી. અકિલા ત્યારથી આજ સુધી તેના બધા પ્રમુખો અમેરિકાના જ રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે અધ્યક્ષ પદની રેસમાં ઇવાંકા સિવાય અન્ય સંભવિત કનિદૈ લાકિઅ ઉમેદવારોમાં સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ રાજદુત નિક્કી હેલી પણ સામેલ છે.ગુરુવારે અકીલા વર્લ્ડ બેન્ક બોર્ડે કહ્યું હતું કે આગામી મહિનાની કનિદૈ લાકિઅ શરુઆતમાં નવા લીડર માટે નોમિનેશન સ્વિકાર કરવામાં આવશે અને એપ્રિલ સુધી નવા અધ્યક્ષની નિમણુક કરી દેવામાં આવશે. વર્તમાન અધ્યક્ષ કિમ પહેલા અમેરિકી કનિદૈ લાકિઅ નોમિની હતા. જે 2012માં વર્લ્ડ બેન્ક પ્રેસિડેન્સ માટે ચૂંટણી લડ્યા હતા. બેન્કના બોર્ડે કહ્યું છે કે સિલેક્શન પ્રોસેસ ઓપન મેરિટ બેસ્ડ કનિદૈ લાકિઅ અને ટ્રાન્સપેરેન્ટ હશે. એ વાતનું ધ્યાન રાખવામાં આવશે કે નોન-અમેરિકન ઉમેદવારને સાઇડ-લાઇન ન કરવામાં આવે.
0 Comments:
Post a Comment