મુંબઈ: પોતાની આગામી ફિલ્મ એક લડકી કો દેખા તો ઐસા લગાના પ્રમોશન માટે ઉત્સાહી હોવા છતાં સિનિયર અભિનેતા અનિલ કપૂર પ્રમોશનમાં સહભાગી થઇ શકે એમ નથી કારણ કે કનિદૈ લાકિઅ એણે એક વિચિત્ર તકલીફની સારવાર માટે તત્કાળ જર્મની જવું પડે એમ છે.અનિલની નિકટનાં સૂત્રોએ આપેલી માહિતી મુજબ અનિલ ખભાના કાલ્સિફિકેશનનો ગંભીર કનિદૈ લાકિઅ ભોગ બન્યો છે. અકિલા આ બીમારીમાં જે તે અંગમાં કેલ્શિયમનો ભરાવો થઇ જતાં એ કેબલ કે દોરડા જેવો સંગ્રહ સર્જે છે અને એને લઇને સખત પીડા ઉપડે છે. કનિદૈ લાકિઅ ઔઅનિલે કહ્યંુ કે અભિનેતા તરીકે મેં છેલ્લાં કેટલાંય વર્ષોથી કરેલા સ્ટંટ અને અકીલા એક્શન સીન્સના પગલે આ સ્થિતિ સર્જાઇ છે એવું ડૉક્ટરો માને કનિદૈ લાકિઅ છે. અનિલ આ તકલીફની સારવાર માટે જર્મની જઇ રહ્યો છે જ્યાં વિવિધ રમતોના વિશ્વવિખ્યાત ખેલાડીઓની આ પ્રકારની તકલીફની સારવાર કરનારા એક્સપર્ટ કનિદૈ લાકિઅ ડૉક્ટર હાન્સ-વીલહેમ મુલર-વોલ્ફાર્ટ એની સારવાર કરશે. ઔઅનિલે કહ્યંુ કે મારા જમણા ખભામાં આવી બે કંદરા સર્જાણી છે અને મેં નિષ્ણાત ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ કનિદૈ લાકિઅ એપ્રિલ માસ માટે લીધી છે. એટલે માર્ચ પછીના કોઇ કાર્યક્રમમાં હું સહભાગી નહીં થઇ શકું. આ તકલીફના કારણે હું ઝડપથી દોડી પણ નહોતો શકતો.
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment