વિરમગામ આરોગ્ય વિભાગની સમય સુચકતાથી ૩ ગ્રામ હિમોગ્લોબીનવાળા બાળકને નવજીવન મળ્યુ


                                                                         શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત મેડિકલ ઓફિસર દ્વારા ગ્રામ હિમોગ્લોબીન વાળા બાળકને શોધવામાં આવ્યો

ગ્રામ એચબી વાળા બાળકને વિરમગામના નાઇસ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment