અમદાવાદ ના સાબરમતી વિસ્તારમાં 70 માં પ્રજાસતાક દિનના કાર્યક્રમમાં કૈલાશદાન ગઢવી (પ્રમુખ,ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ ગુજરાત), રાજેશ્વરીબેન કેશરી (કોર્પોરેટર ચાંદખેડાવોડ),મહેશસિંહ રાઠોડ(પ્રમુખ સાબરમતી વોડ કોંગ્રેસ),શિલ્પાબેન સોલંકી( મહિલા પ્રમુખ સાબરમતી વોડ કોંગ્રેસ),કૌશિકભાઈ શાહ (સાબરમતી વિધાનસભા કોંગ્રેસ),અનિરૂધ્ધસિંહ ચુડાસમા (મુખ ચાંદખેડા વોડ કોંગ્રેસ),તેમજ સાબરમતી વોડ કોંગ્રેસ ના તમામ પદાધિકારીઓ તેમજ લોકો મોટી સંખ્યાંમાં હાજર રહ્યા હતા.
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment