રીપોર્ટર (ભુજ) :- ધનસુખ ઠક્કર સાથે બિમલ માંકડ
પોલીસ અધિક્ષકશ્રી, સૌરભ તોલંબીયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓની સુચના હેઠળ એલ.સી.બી., ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ દારૂ-જુગારની બદી ડામવા ભુજ શહેર તેમજ નખત્રાણા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા,
💫 તે દરમ્યાન ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ ટીમને મોર્ડન ટોકીઝ પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, જુના કોંગ્રેસ ભવનની બાજુમા, ચા ની હોટલ પાસે, રોડની બાજુમાં મયુર પ્રાણલાલ ઠકકર જાહેરમાં લોકો પાસેથી રૂપીયા લઇ ચીઠીઓમાં આંકડો લખી લખાવી આંક ફરકનો મીલન બજારનો વરલી મટકાનો જુગાર રમાડી રહેલ છે. જેથી તુરત જ વર્ક આઉટ કરી બાતમી વાળી જગ્યા પર રેડ કરતા મયુર પ્રણલાલ ઠકકર, ઉ.વ.ઉ.વ.૪૨, રહે.પ્રમુખસ્વામીનગર, મકાન નં.૮૫૧, ભુજ વાળાને રોકડ રૂા.૧૪,૪૩૦/- તથા આકડાનું સાહિત્ય બોલપેન તથા મોબાઇલ ફોન કિ.રૂા.૫૦૦/- એમ કુલે રૂા.૧૪,૯૩૦/-ના મુદામાલ સાથે જાહેરમાં ગે.કા.રીતે વરલી મટકાના મીલન બજારનો આંક ફરકના આંકડાનો જુગાર રૂપીયા વડે રમી રમાડતો હોઇ ઝડપી પાડેલ તેમજ આરોપી મયુર પ્રણલાલ ઠકકર, ઉ.વ.ઉ.વ.૪૨, રહે.પ્રમુખસ્વામીનગર, મકાન નં.૮૫૧, ભુજ વાળા વિરૂધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ફરીયાદ દાખલ કરાવેલ છે.
💫 જયારે નખત્રાણા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ ટીમને કોટડા (જ.) ગામના બસ સ્ટેશન પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કોટડા(જ.) ગામમાં આવેલ પટેલ સમાજવાડીની પાછળ અમુક ઇસમો જાહેરમાં ગંજી પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડતા હોય જે બાતમી અન્વયે રેડ કરતા આરોપીઓ (૧) અમૃતલાલ મેધજી લોંચા, ઉ.વ.૫૧, રહે.પટેલ સમાજવાડી, પાછળ, કોટડા (જ.), તા.નખત્રાણા (ર) અર્જુન મેધજી લોંચા, ઉ.વ.૫૦, રહે.આથમણો વાસ, કોટડા (જ.), તા.નખત્રાણા (૩)નાનજી ખીમજી લોંચા, ઉ.વ.૫૨, રહે.દેશલપર (ગુંતલી), તા.નખત્રાણા (૪) નારણભાઇ હીરજીભાઇ દાફડા, ઉ.વ.૫૯, રહે.મોટી ખોંભડી, તા.નખત્રાણા વાળાઓને રોકડા રૂા.૧૩,૩૦૦/- તથા ગંજી પાના કિં.રૂા૦૦/૦૦- એમ કુલ્લે રૂપિયા ૧૩,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી તમામ આરોપીઓ વિરૂધ્ધ નખત્રાણા પો.સ્ટે. ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

0 Comments:
Post a Comment